SHRI JIVARAJ THOBHANBHAI PATEL MADHAYMIK SCHOOL
Motabhela
ઉન્નત ભારત અભિયાન થકી ગામડાના વિકાસ માટે સારા પ્રયત્નો થઇ રહ્યા છે. ગામડાનો વિકાસ થાય તેમજ આજનું ગામડું પણ ડિઝિટલ થાય તે માટે કવૈયા બંધુઓ થકી અમારા ગામની વેબસાઇટ બનાવી છે. ટુંક સમયમાં અમારા ગામ વિષેની માહિતી તથા ગામના અન્ય જાહેર સ્થળોની માહિતી તેમજ ફોટોગ્રાફ મુકવામાં આવશે.
ગામ: મોટાભેલા
તાલુકો : માળિયા (મિયાણા)
જીલ્લો : મોરબી
પિનકોડ : 363660
વેબસાઇટ: www.motabhela.blogspot.in
મોટાભેલા પ્રાથમિક શાળા
શાળાનુ નામ :- શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા
શાળાનુ સરનામું :- શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા મું:- મોટાભેલા તાલુકો:- માળીયા ( મીયાણા ) જીલ્લો :- મોરબી પીન :-363660
• શાળાની સ્થાપના 1922 મા થઇ છે
• શાળાનુ મકાન સરકારી છે
• શાળાએ ગુજરાતી માધ્યમ છે.
• શાળામાં મેદાન, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ છે
• શાળામા પ્રાથમિક અને અપર પ્રાથમિક (ધોરણ 1 થી 8 ) સુધી ના વર્ગો છે
• શાળામાં બાળકોના શૈક્ષણિક તથા સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ પર ધ્યાન દેવામાં આવે છે.
• શાળામાં પ્રવેશોત્સવ, બાળમેળો,શિક્ષણદિવસ,પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્યદિવસ ,મકરસંક્રાંતિ, નવરાત્રિ વગેરે તહેવાર હર્ષ ઉલાસથી ઉજવાય છે.
Subscribe to:
Posts (Atom)