મોટાભેલા ગામમાં ઉજવાયો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા તેમજ દહીહાંડી( મટકી ફોડ ) નુ આયોજન કરવામાં આવ્યું


તારીખ: 03/09/2018
સમય : સવારે 8:00 થી 11:00
સ્થળ : મોટાભેલા ગામ
આજ રોજ મોટાભેલા ગામમાં જન્માષ્ટમી નીમિત્તે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામડામાં પણ શહેરી વિસ્તાર જેવુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું . આ મહોત્સવમાં રથ યાત્રા તેમજ ગામના ચોકમાં ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભેલા ગામના યુવા ગ્રુપ દ્રારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાશ ગરબા તેમજ ઢોલ નગારાના તાલમાં ગામ જનો જુમી ઉઠ્યા હતા. ગામમાં અલગ અલગ ચાર સ્થળે મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન મળેલ ફાળાને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે.
સોજન્ય:- મોટાભેલા યુવા ગ્રુપ
અન્ય ફોટો તેમજ વિડીયો નીચેની લિંક પર છે.
http://saurashtraupdate.co.in/motabhela-janmashtmi-karyakr…/
👆👆👆
મોટાભેલા ગામમાં ઉલ્લાસભેર ઉજવાયો જન્માષ્ટમી મહોત્સવ
- જાણો સમગ્ર વિગત

માળિયા (મીં.) માં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોટાભેલા ખાતે યોજાયું.

માળિયા (મીં.) માં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોટાભેલા ખાતે યોજાયું.


http://vatsalyanews.com/Vatsalya/Article/20189201131

#ભારતની_વિવિધતામાં_એકતા


👉🏻 જુઓ એક અદભુત હ્રદય સ્પર્શી નાટક
👉🏻 ધર્મ-ધર્મ કરીને લડતા લોકોની આંખો ખોલી નાખે એવું નાટક
👉🏻 જરુરથી જુઓ અને જો સારુ લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો
👉🏻