આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

⭐ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ⭐

મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૩૬ મુજબ.

📅 નિકાલની સમય મર્યાદા કુલ ૧ દિવસ .📅

💵 ફીસ ૨૦/-રૂપિયા 💵

💥પુરાવાઓની પ્રમાણિત નકલ💥

1⃣ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક

2⃣ અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ

3⃣ પંચનામું

4⃣ રહેઠાણ અંગેનું પુરાવો

5⃣ રેશનકાર્ડ

6⃣ છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત

 7⃣ આપવીછેલ્લામાસનું લાઈટ બીલ

8⃣ નોકરી કરતાં હોયતો

9⃣ આવકનો પુરાવો

🔟 ધંધો/વ્યવસાયના પુરાવા

1⃣1⃣ ધંધો/વ્યવસાયના
આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ

અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહી ક્લિક કરો 

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત

⭐ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત ⭐

💥મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા
સમાજ કલ્યાણ અધિકારીશ્રી ને, પરિશિષ્ટ-૧/૩૯ મુજબ.

📅 નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.

💵 ફીસ . ૨૦/-રૂપિયા  💵

📜પુરાવાઓની પ્રમાણિત નકલ📜

1⃣ અરજદારનો જવાબ

2⃣ પંચનામું

3⃣ સોગંદનામું

4⃣ રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)

5⃣ રેશનકાર્ડ

6⃣ સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ

7⃣ જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)

અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહી ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનાં અગત્યના ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનાં અગત્યના ફોર્મ ડાઉનલોડ કરો

1.વિદ્યાર્થીઓને રાહતદરે બસ મુસાફરી કરવા માટે મેળવવાનું અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહીં ક્લિક કરો  
2.રોજીંદા મુસાફર તરીકે રાહતદરે મુસાફરી કરવા માટે મુસાફરી પાસ મેળવવાનુ અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહીં ક્લિક કરો
3.ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરવા 
અહીં ક્લિક કરો
4.ઓનલાઈન ફરીયાદ કરવા માટે 
અહીં ક્લિક કરો

Motabhela

મોટાભેલા સોસિયલ નેટવર્ક પર

મોટાભેલા ગામને ડિઝીટલ ગામ બનાવવાનો એક પ્રયત્ન
મોટાભેલાના Facebook પેજને લાઇક કરો.
FACEBOOK : click here

મોટાભેલાની Youtube ચેનલને subscirbe કરો અને બાજુના બેલ 🔔 ના નિશાન પર ક્લિક કરો.
YOU TUBE : click here

મોટાભેલાના whatsapp ગ્રુપમાં જોડાવ
Click here

સરકારી યોજના

PM JAN AAUSHDHI YOJANA


💥 પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર💥 

                                                             👉🏻 💉મોરબી  માં સૌ પ્રથમ જેનેરીક દવાઓ(મેડીસીન્સ) 💊નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80%  અને તેનાથી પણ વધારે  ડિસ્કાઉન્ટ અપાય છે આ સ્ટોર શનાળા રોડ મા શરૂ કર્યો છે જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે.💥


દાખલા તરીકે....

૧) ડાયાબિટીસ ની દવા રૂ. 72.80 નું પત્તુ રૂ. 12.7 માં ( 83% ડિસ્કાઉન્ટ )


૨). બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પત્તુ 7 ₹ માં ( 87% ડિસ્કાઉન્ટ )


૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs. 150/- ની ફકત 25₹ માં ( 83% ડિસ્કાઉન્ટ )


૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 ₹ માં ( 73% ડિસ્કાઉન્ટ ).

                      

૫). એલર્જી માટે ની દવા Rs.45/- ની  7 ₹ ( 85 % ડિસ્કાઉન્ટ )


૬). કેલસીયમ ની દવા Rs. 69 ની ફક્ત 15/- રૂા઼ ( 78 % ડિસ્કાઉન્ટ )


૭) સ્કિન (કોસ્મેટિક) ક્રીમ ની  રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં ( 89% ડિસ્કાઉન્ટ)


૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં ( 85 % ડિસ્કાઉન્ટ )


💉🌡અને આટલું જ નહીં  કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% સુધી નું ડિસ્કાઉન્ટ અપાય છે.

બધી સજીઁકલ વસતુ 25 % થી 30 % રાહત દરે અપાય છે.


ધ્યાન રહે આ જેનેરીક દવા માં માત્ર કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.


સ્ટોર નું સરનામું:


"પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી  કેન્દ્ર"

શ્ર્લોક એકેડ, ગુરુદતાત્રેય મંદિરની બાજુમાં, શનાળા રોડ ,મોરબી 363641

ડોક્ટર :રાકેશભાઈ કાવર

મોબાઈલ નં.  9427362484

ઇમેઇલ એડ્રેસ :rakeshkavar@gmail.com 

વધુ માહીતી માટે અહીં કલિક કરો

આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....

સાધારણ સભાની નોટીસ


મતદારયાદી

મોટાભેલા ગામની મતદારયાદી ડાઉનલોડ કરો
મોટાભેલા  બુથ નં-1
અહી ક્લિક કરો
મોટાભેલા બુથ નં-
અહી ક્લિક કરો