મોટાભેલા પ્રાથમિક શાળા

શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા


શાળાનુ નામ :- શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા
શાળાનુ સરનામું :- શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા મું:- મોટાભેલા તાલુકો:- માળીયા ( મીયાણા ) જીલ્લો :- મોરબી પીન :-363660
• શાળાની સ્થાપના 1922 મા થઇ છે
• શાળાનુ મકાન સરકારી છે
• શાળાએ ગુજરાતી માધ્યમ છે.
• શાળામાં મેદાન, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ છે
• શાળામા પ્રાથમિક અને અપર પ્રાથમિક  (ધોરણ  1 થી 8 ) સુધી ના વર્ગો છે
• શાળામાં બાળકોના શૈક્ષણિક તથા સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ પર ધ્યાન દેવામાં આવે છે.
• શાળામાં પ્રવેશોત્સવ, બાળમેળો,શિક્ષણદિવસ,પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્યદિવસ ,મકરસંક્રાંતિ, નવરાત્રિ વગેરે તહેવાર હર્ષ ઉલાસથી ઉજવાય છે.

1 comment:

  1. http://pmkvyofficial.org/Training-Centre.aspx

    ReplyDelete