મોટાભેલા મોબાઇલ એપ્લિકેશન

📱મોટાભેલા મોબાઇલ એપ્લિકેશન📱

●પંચાયતનીરાજ ની સમજ
● ગામનો બાયોડેટા
● ગામના સમસ્યા અને સુચનો જાણવા
● ગામના જુના-નવા સામાન લે-વેચ
● ગામના સમાચાર
● સરકારી કામ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડાઇવીંગ લાયસન્સ ઓનલાઈન કેવી રીતે કઢાવવી તેની માહીતી
● બીજા ઘણા અગત્યના સમાચાર અને જાણકારી મેળવશો
●આ એપ નેટ કનેક્શન વિના પણ ચાલુ રહેશે

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
http://www.appcreator24.com/app435471

આ વાદળી રંગની લિંક ખોલ્યા બાદ ડાઉનલોડ બટન પર કલિક કરો.પછી Install પર કલિક કરો.

આ મોબાઇલ એપ નો ઉપયોગ અન્ય ગામ માહીતી મેળવવા કરી શકે છે.

અમે આ મોબાઇલ એપ્લિકેશન  માહીતી પહોચાડવા, ગામની માહીતી , સરકારી કામકાજ અંગેની માહીતી, પંચાયતીરાજ ની માહીતી, વગેરે સુવિધા પહોંચાડવાનો ઉદ્દેશ છે.આશા છે કે તમને આ મોબાઇલ એપ્લિકેશન પસંદ આવશે આ મા કંઇક ખામી રહી ગઇ અમને જરૂરથી જણાવશો


રસીકરણ કાર્યક્રમ


રોજગાર અને ભરતી. ઓની વેબસાઈટો

• ગુજરાત માહીતી આયોગ દ્રારા દર બુધવારે પ્રકાશિત થતુ રોજગાર સમાચાર ડાઉનલોડ કરો
http://gujaratinformation.net/showpage.aspx?contentid=32

• ગુજરાત સરકારની ભરતીનુ ફોર્મ ભરવાની વેબસાઇટ
https://ojas.gujarat.gov.in/Home.aspx

• SSC ( સ્ટાફ સિલેક્શન કમિશન ) ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
http://ssconline.nic.in

• GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
https://gsrtc.in/site/recruitment.html

• ભારતીય રેલ્વેમા ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244

•  ભારતીય રેલ્વેમા ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244

• ભારતીય રેલ્વેમા ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244

• ભારતીય પોસ્ટ મા ફોર્મ ભરવાની વેબસાઈટ
https://www.indiapost.gov.in/VAS/Pages/Content/Recruitments.aspx?Category=Recruitment

• ભારતીય આર્મીમાં ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
http://joinindianarmy.nic.in/bravo/BRAVOUserLogin.htm

• ભારતીય નૌસેનામા ભરતીના ફોર્મ ભરવાની વેબસાઈટ
https://www.joinindiannavy.gov.in

Our website www.jobportalforyou.tk

મોટાભેલા ગામની સામાન્ય માહિતી

ગામ: મોટાભેલા
તાલુકો : માળિયા (મિયાણા)
જીલ્લો : મોરબી
રાજ્ય : ગુજરાત
નાગરિકતા : ભારતીય
Time zone : IST ( UTC + 05:30)
પિનકોડ : 363660
ડાઇલિંગ કોડ : +91
તારીખનું માળખું : dd/mm/yyyy પ્રમાણે
ભાષા : પ્રાદેશિક ગુજરાતી
અક્ષાંશ : 23.0134659°
રેખાંશ : 70.6752134°
વેબસાઇટ : www.motabhela.tk

*મોટાભેલા ગામથી નજીકના ગામડાઓ*

નાનાભેલા :  2.2 km ભાવપર: 3.7 km સરવડ : 4.2 ચમનપર : 4.7 km મોટીબરાર :4.8 km નાનીબરાર: 4.9 km તરઘડી: 6.1 km વવાણિયા: 6.6 km બગસરા:6.8 km ચાંચાંવદરડા : 7.2 km જાજાસર: 7.6 km મહેન્દ્રગઢ:7.8 km રાસંગપર :8.1 km દેરાળા :8.4 km  મોટાદહિંસરા : 9.5 km  નાનાદહિંસરા : 9.6 km લક્ષ્મીવાસ : 10.8 km માળિયા: 12.2 km વર્ષામેડી:12.9km ખિરઇ: 13.9 km કુંતાસી : 14.4 km બોડકી :15.1 km વાધરવા : 16.5km નવલખી : 19.3 km ચિખલી : 22.6 km ખાખરેચી:26.2 km વૈણાસર:29.9km કુંભારીયા : 30 km

*મોટાભેલા ગામ મોરબી જીલ્લાના માળિયા (મિંયાણા) તાલુકામાં આવેલું છે. મોટાભેલા ગામમાં મુખ્ય 1 તળાવ, 2 આંગણવાડી ,1 પ્રાથમિક શાળા , 1 માધ્યમિક શાળા , ગ્રામપંચાયત,મંડળી,આશરે 15 જેટલા મંદિર જેમા ગામનું રામજી મંદિર તથા આશ્રમનો તથા રાંદલમાં મંદિરોનો સમાવેશ થાય છે,ગામમાં મોટાભાગની શેરીમાં સિમેન્ટના રોડ તથા ગટર લાઇન છે, ગામમાં એક મુક્તિધામ આવેલું છે,  આશરે 400 જેટલા ઘર આવેલા છે . 2011 માં થયેલા જનગણના મુજબ આ ગામની વસ્તી1668 છે. તેમાં 846 પુરુષો અને 822 જેટલી મહિલાઓ છે.અને બાળકોની સંખ્યા134 (0-6 વર્ષના ગાળામાં) તેમાંથી 72 છોકરાઓ અને 62 છોકરીઓ છે.*

શ્રી ખેતલીયા દાદા


Primary health centre


મોટાભેલા પોસ્ટ ઓફીસ

મોટાભેલાપોસ્ટ ઑફિસ ગુજરાત રાજ્યના મોટોભેલા, દહિંસરા, રાજકોટમાં સ્થિત છે. તે એક શાખા કચેરી છે (બી.ઓ.). પોસ્ટ ઑફિસ (પી.ઓ.) / ડાક ઘર, પ્રાપ્તકર્તાઓને વર્ગીકરણ , પ્રોસેસિંગ અને મેલ પહોંચાડવાના ચાર્જમાં સુવિધા છે. પોસ્ટ ઓફીસ સામાન્ય રીતે ભારત સરકાર (જી.ઓ.આઈ.) દ્વારા નિયમન અને ફંડ  મેળવે છે. મોટાભેલા પોસ્ટઓફિસ નો પિન કોડ 363660 છે. આ પોસ્ટ ઓફિસને ગુજરાત પોસ્ટલ સર્કલના રાજકોટ પોસ્ટલ ડિવિઝન હેઠળ આવે છે. સંબંધિત વડા પી.ઓ. આ શાખા કચેરી માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ છે અને આ શાખા કચેરી માટે સંબંધિત પેટા પોસ્ટ ઑફિસ (એસ.ઓ.) દહિંસરાના પોસ્ટ ઓફિસ છે. મોટાભેલા પોસ્ટઓફિસ ટપાલ સેવાઓ આપે છે જેમ કે મેલ્સ અને પાર્સલ્સ, મની ટ્રાન્સફર, બેન્કિંગ, વીમા અને રિટેલ સેવાઓ.આપે છે.મોટાભેલા  પોસ્ટઓફીસ   માં બોક્સ વિતરણ અને અન્ય વિતરણ સેવાઓ. આ પોસ્ટઓફિસની માટે સત્તાવાર વેબસાઇટ http://www.indiapost.gov.in છે.

Ramji mandir