"એક પત્ર ... સરહદ પર સૈનિક ને"

જય ભારત સાથ જણાવવાનુ અમે  એક કાર્યક્રમ  "એક પત્ર ... સરહદ પર  સૈનિક ને" નવા વર્ષના  ના દિવસે તા : 20/10/2017 (વાર :- શુક્રવાર )સમયે 08:00 સવારના શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા મા રાખેલ .તેમા ભારતીય સૈનિકોને પત્રો (ટપાલ) લખવાના છે.આ પત્ર મા તમારા મંતવ્ય પ્રમાણે સૈનિકોને આભાર વ્યક્ત કરવાનો છે.પત્રમા અવશ્ય લખવું કે " હાલ હુ સુરક્ષિત  અનુભવીએ છીએ .આવા સૈનિકો હુ દીલથી આભાર વ્યક્ત કરું છુ".પત્રો લખવા કોઇ પણ આવી શકે છે.પત્ર શક્ય હોય તો હીન્દીમા લખવો નહીંતર ગુજરાતી મા પણ ચાલશે.ટપાલ ની સંખ્યા અમારા મિશન પ્રમાણે 1 લાખ પત્ર લખવાના છે.અને જો 1 લાખ પત્રો લખાય તો તે રેકોર્ડ લીમ્કા બુક મા નોંધાશે.આ કાર્યક્રમમા આપ સૌ માટે શ્રી મોટાભેલા ગ્રામપંચાયત તરફથી ચા-પાણીની વ્યવસ્થા કરેલ છે.આ કાર્યક્રમ પધારવા તમને હાર્દિક નિમંત્રણ છે.

શ્રી જે.ટી.પટેલ માધ્યમિક શાળા -મોટાભેલા

આપણા ગામના સ્વાત્ર્યંત્ર દિવસના કાર્યક્રમ વિષે
click here

જન્માષ્ટમી મહોત્સવ -2017


મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ


1.મતદાર યાદી માં નવા નામ ચડાવવા માટે
2.મતદાર યાદી માંથી નામ કમી કરવા માટે
3.વોટર ID મા નામ સુધારણા કરવા માટે
4.જુઓ ક્યારથી શરૂ થાય છે કાર્યક્રમ
5.કઈ જગ્યાએ તમે નવા નામ ચડાવી શકશો
 વધુ વિગત માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

⭐ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ⭐

મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૩૬ મુજબ.

📅 નિકાલની સમય મર્યાદા કુલ ૧ દિવસ .📅

💵 ફીસ ૨૦/-રૂપિયા 💵

💥પુરાવાઓની પ્રમાણિત નકલ💥

1⃣ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક

2⃣ અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ

3⃣ પંચનામું

4⃣ રહેઠાણ અંગેનું પુરાવો

5⃣ રેશનકાર્ડ

6⃣ છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત

 7⃣ આપવીછેલ્લામાસનું લાઈટ બીલ

8⃣ નોકરી કરતાં હોયતો

9⃣ આવકનો પુરાવો

🔟 ધંધો/વ્યવસાયના પુરાવા

1⃣1⃣ ધંધો/વ્યવસાયના
આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ

⏺અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહી ક્લિક કરો 

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત

⭐ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત ⭐

💥મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા
સમાજ કલ્યાણ અધિકારીશ્રી ને, પરિશિષ્ટ-૧/૩૯ મુજબ.

📅 નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.

💵 ફીસ . ૨૦/-રૂપિયા  💵

📜પુરાવાઓની પ્રમાણિત નકલ📜

1⃣ અરજદારનો જવાબ

2⃣ પંચનામું

3⃣ સોગંદનામું

4⃣ રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)

5⃣ રેશનકાર્ડ

6⃣ સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ

7⃣ જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)

અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહી ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનાં અગત્યના ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનાં અગત્યના ફોર્મ ડાઉનલોડ કરો

1.વિદ્યાર્થીઓને રાહતદરે બસ મુસાફરી કરવા માટે મેળવવાનું અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહીં ક્લિક કરો  
2.રોજીંદા મુસાફર તરીકે રાહતદરે મુસાફરી કરવા માટે મુસાફરી પાસ મેળવવાનુ અરજીપત્રક ડાઉનલોડ કરવા
અહીં ક્લિક કરો
3.ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરવા 
અહીં ક્લિક કરો
4.ઓનલાઈન ફરીયાદ કરવા માટે 
અહીં ક્લિક કરો

Motabhela

મોટાભેલા સોસિયલ નેટવર્ક પર

મોટાભેલા ગામને ડિઝીટલ ગામ બનાવવાનો એક પ્રયત્ન
મોટાભેલાના Facebook પેજને લાઇક કરો.
FACEBOOK : click here

મોટાભેલાની Youtube ચેનલને subscirbe કરો અને બાજુના બેલ 🔔 ના નિશાન પર ક્લિક કરો.
YOU TUBE : click here

મોટાભેલાના whatsapp ગ્રુપમાં જોડાવ
Click here